________________ કર્મ-કૌતુક-૨ તેથી નગરશેઠ થડા ઉરોજિત થઈ ગયા. પતંસિહના - કથનથી તેમના અહંકારને ઠેસ પહોંચી. તેથી નગરશેઠ ધનદ ઉત્તેજિતથ ઈ કહ્યું : ‘તમારે સમડીનું મૂત્ર જોઈશે તો એ પણ આપીશ. જો ન આપી શકું તે આજથી હું નગરશેઠ કહેવડાવવાનું ' છેડી દઈશ. નગરની પ્રતિષ્ઠા રાખવી એ મારું પહેલું - કામ છે.” પતંગસિહે કહ્યું : જે એમ જ વાત હોય તો મારે એક ભવન જોઈએ છે. ઓછામાં ઓછું ત્રણ માળનું હાય-લાંબુ–પહોળું. - સાથે એક ભવન-વાટિકા પણ હોય. બેલ આપશે તમે ?" સાંભળતાં જ ધનદત્ત વિચારમાં પડી ગયા. પતંગસિંહે ઉરોજિત કર્યા બસ રહી ગઈ પ્રતિષ્ઠા નગરની ! સમડીનું મૂત્ર આપવા નીકળ્યા હતા.” આ નગરશેઠે કહ્યું : “આપીશ-આપીશ. તમને એક ભવન આપીશ. - મારા માટે બનાવડાવ્યું હતું અને વેચવાનો વિચાર સ્વપ્નમાં પણ ન હતું. પશુ આજની વાત જુદી છે. ચાલે, પહેલાં જોઈ લે.મુનિમજી! આ શેઠજીને મારું નવું * ભવન બતાવી આવે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust