________________ 3 67 કર્મ-કૌતુક-ર પતંગસિંહે કહ્યું : જોવાનું શું છે. જ્યારે તમે તમારા માટે બનાવડાવ્યું છે એટલે સારું જ હશે. તમે કિંમત કહે.” નગરશેઠ ધનદો કહ્યું : દોઢ લાખ સુવર્ણમુદ્રાઓ. ભવન ત્રણ માળનું છે. - દરેક ખંડ પર એક ઝરુખો છે. વચ્ચેના માળે એક મોટે ખંડ પણ છે. પાછળ ભવન-વાટિકા છે. અનાર, અંજીરનાં. ઝાડ પણ મેં લગાવડાવ્યાં છે. એમાં લીલું ઘાસ છે - બધાથી મટી વાત તો એ છે કે નીચેના ભૂમિ ખંડમાં આઠ દુકાને છે, જે બજારમાં પડે છે.” પતંગસિંહે ડી મહેરો ધનદત્તના હાથમાં મૂકી દીધી અને કહ્યું : “આ બનાની રકમ છે. બાકીનું ધન બપોરે મળી - જશે. પરદેશી છું શેઠજી ! તેથી મારા માટે- એકવીસ ગાડાંની વ્યવસ્થા પણ કરાવી દે. એમાં મારો ભરી લાવવી છે.” ધનદત્ત શેઠે આશ્ચર્યથી પૂછયું : ભરીને લાવવી છે! તો શું અહીં સુધી ગાડાં વિના જ લાવ્યા હતા ?" પતંગસિંહ બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust