________________ કર્મ–કૌતુક-૨ 33. સુના જ શું, બધા જાણતા હતા કે રાજ રાણીની. વાત ક્યારેય ટાળી નથી શક્તા. એ તે એને બસ ખુશ જોવા માગે છે. એની ખુશી માટે તે કુવામાં પણ પડી શકે છે. સુના એ સારી રીતે સમજતી હતી કે જે રાજા. ગુસ્સે થાય તે વધારે બીક નથી, પણ જે રાણી રિસાઈ જશે તે કુશળ નહીં. આ બધું વિચારી સુરખા રથમાં, બેસી વિદ્યાલય ગઈ. તેના ગયા પછી રાણી અનંગમાલાએ નખ-શિખ. શંગાર કર્યો અને પથારીમાં અડધી સૂઈ જઈ યુવરાજ પતંગસિંહની પ્રતીક્ષા જેવા લાગી. આચાર્ય સમદરો પણ. સહજ ભાવથી પતંગસિંહને દાસી સાથે મેકલી દીધો. રથમાં બેઠેલા કુમારને કેઈએ ન જે. ભવનની સીડી. ચઢતાં કુમારે દાસીને પૂછ્યું : કયાં છે પિતા મહારાજા શું પોતાના ઓરડામાં. નથી ?' દાસીએ કહ્યું : તમારી વિમાતા પાસે બેઠા છે. એ પણ તમને મળવા. ઉત્સુક છે. કુમાર પતંગસિંહ રાણું અનંગમાલાના ઓરડામાં પહોંચે અને કામાંધ રાણુએ પૈર્યને તિલાંજલી આપી. કુમારના ગળામાં હાશ નાખી દીધા. ચમકીને કુમારે કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust