________________ : કર્મ-કૌતુક–૨. 347 , કરાવ્યું અને પતંગસિંહને તેનું કામ ફરી સમજાવ્યું. એક જૂને કામળો ઓઢવા અને એક ચટ્ટાઈ પાથરવા આપી દીધી. ઊઠવા-બેસવા-સૂવા માટે લેબીમાં જગ્યા બનાવી દીધી. બંને વખત ખાવાનું આશ્વાસન પણ આપી દીધું. આ બધી વ્યવસ્થા કરી વિપ્ર માર્તડ ત્યાં ગયા, જ્યાં જવાનું હતું. પિતાના આચાર્ય સોમદત્તની શિખામણનું મરણ કરી પતંગસિંહે નિશ્ચય કર્યું હતું કે અહીં હું પૂરે. મૂર્ખ થઈને રહીશ. એ અભિનય કરીશ કે બધા મને. મૂર્ખ જ સમજે. એટલે વારંવાર મેં ફાડી બગાસું ખાતો.. પોતાની જાત સાથે વાત કરવા લાગત. વાત વિના હસવા. લાગતું. તેને બધા મૂખ જ માનવા લાગ્યા. મદને તે.. તેનું નામ જ મૂખરાજ. રાખ્યું હતું. પતંગસિંહ મદનનાં પુસ્તક લઈ તેની સાથે વિદ્યાલય જતો હતો. ત્યાં જઈ એ એક ખૂણામાં બેસી રહેત.. મદને રાજકુમારી રત્નમંજરીને પણ તેને પરિચય કરાવ્યું. કે આ મૂર્ખરાંજ મારા પિતાએ મારી સેવા માટે રાખી. લીધે છે. આ સાંભળી રાજકુમારીએ કહ્યું : ' ' તો તો તમારો ઠાઠ થઈ ગયા. એક સેવક તે સેવા. માટે મળી ગયેલા મદન બોલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust