________________ -કમ –કૌતુક-૨ 345 વસંતપુરમાં જ માર્તડ અગ્નિહોત્રી નામના એક * વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. એ વેદસ, કર્મકાંડી અને - વૈદિક મતને માનનાર બ્રાહ્મણ હતા. તિષના પણ " જાણકાર હતા. રાજસભામાં તેમનું સ્થાન હતું. તેમને રાજપુરોહિતનું પદ પ્રાપ્ત હતું. બ્રાહ્મણ માર્તણ્ડને જ ! મદન નામનો એક પુત્ર હતો, જે રતનવતીને જ સહપાઠી - હતું. જે વિદ્યાલયમાં આ બંને ભણતાં હતાં એમાં વસંતપુરના ધનવાન-માનનીય શેઠિયાઓ અને સામંતનાં બાળકે પણ અભ્યાસ કરતાં હતાં. મદન આ દિવસોમાં જ્યોતિષનું અધ્યયન કરી રહ્યો હતે. એ સામાન્ય રીતે સુંદર અને -મહત્વાકાંક્ષી હતો, પણ સાથે જ ડરપોક પણ હતા. એ રાજકુમારી રત્નમંજરી સાથે લગ્ન કરવ નાં સપનાં જોયા - કરતો હતો. કારણ એ હતું કે રત્નમંજરી તેને પ્રેમ કરતી હતી. પણ હજુ એ પ્રેમ કઈપણ તરફથી એટલે પાકે ન હતું કે લગ્ન માટે કંઈક પ્રયત્ન કરે. બંને ખાલી જનાઓ બનાવતા હતા. ફા . પિતાની લાંબી યાત્રા પૂરી કરી પતંગસિંહ એક 'દિવસ વસંતપુરમાં પહોંચી ગએ. એ અહીં કોઈ બ્રાહ્મણના આશ્રયની શોધમાં હતો. સંયેગથી તેને બધાથી પહેલાં માડ અગ્નિહોત્રી મળી ગયા. તેમના ખાલી. માથા પર મેટી ચાટી હતી. ખભા પર જઈ હતી. ભગવાં કપડાં પહેર્યા હતાં. કપાળ પર ચંદનનું ટીલક હતું. પતંગસિંહને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust