________________ 346 કર્મ-કૌતુક-ર તેમને બ્રાહ્મણ માનવામાં વાર ન લાગી. તેણે નમીને પ્રણામ કર્યા. આશીર્વાદ આપતાં તેમણે કહ્યું : આયુષ્યમાન ભવ ! કોણ છે વત્સ! શું ઈચ્છો છો ?" પતંગસિંહે કહ્યું : “પૂજ્ય ! સહારા વિનાનો છું. માતા-પિતાએ મારીને. ઘરની બહાર કાઢી મૂકયો છે. બધા મને મૂર્ખ કહે છે. હું ભણી ન શકયે અજાણુ અને મૂખ હેવાનો જ મારે અપરાધ છે. હવે તમે મને. સહારો આપે.” વિક અગ્નિહોત્રીએ ઉપરથી નીચે સુધી પતંગસિંહને જે અને બોલ્યા : - “ભગવાન કોઈ ને રૂપ આપે છે, તો કેઈકને બુદ્ધિ કેઈક-કેઈકને બંને, આપે છે. રૂપ તે તમને ભરપૂર મળ્યું છે, પણ બુદ્ધિ ન મળી.. કાંઈ વાંધો નહીં. મારે પુત્ર મદન તમારા જેવું જ છે. એ ભણે છે તેની સેવા માટે હું તમને રાખી લઉં છું. તેની સાથે વિદ્યાલય જજે, તેનાં પુસ્તકે ભારે છે. તેને તું લઈ જજે. અમારા પરિવારમાં રહેવાથી તારી રુચિ પણ ભણવા તરફ થશે..... આવ મારી સાથે.? " માતડ અગ્નિહોત્રી પતંગસિંહને પિતાની સાથે.. લઈ ઘરે પહેરવા પિતાના પત્તું મને તેનો પરિચય