________________ 358 કર્મ- કૌતુક-રછે. પણ હજુ માન-ગજ પર સવાર છે. જે એને કહી દઉં કે તારી જેમ હું પણ રાજકુમાર છું તે સંભવ છે, પૂરી રીતે સમર્પણ કરી દેશે. પરંતુ ના, મારી જાતને છુપાવીશ. જેઉં, કયાં સુધી એનો અહંકાર રહે છે. મૂર્ખ-- રાજ થઈને જ હું એના ગર્વને ચૂર કરીશ.” એની પાસે રત્નોનું ઘમંડ પણ હશે. ગુરુદેવનાં આપેલાં ચાર રત્ન મારી પાસે પણ છે. હમણાં તે જેમ એ ચાલશે, તેમ હું ચાલીશ. આ બહાને મારી કમ પરીક્ષા પણ થઈ જશે. કર્મ-કૌતુક તે જઉં.” આ પ્રમાણે પતંગસિંહ પિતાના વિચારોમાં હતે. ત્યાં તેણે ઝાડ પર બેઠેલાં પિપટ–મેનાને વાર્તાલાપ સાંભળે. ધ્યાનથી પતંગસિંહ સાંભળવા લાગ્યા અને. સાંભળી સમજ પણ લાગે. એ પશુ-પક્ષીઓની બેલી. ભાષા સમજતો હતો. પિપટે-મેનાને કહ્યું - પ્રિયે ! અહીંથી સાત કેશ દૂર ઉત્તર દિશામાં શિરાલન નામનું એક ઝાડ છે. એ ઝાડમાં બહુ વિશેષતાઓ છે. કોઈ ષિના વરદાનથી એ ઝાડમાં એ વિશેષતાઓ. પેદા થઈ ગઈ છે. એ શિરાલજૂન ઝાડના છાલની ટોપી બનાવી પહેરવામાં આવે તે પહેરનાર અદશ્ય થઈ જાય. છે. એ બધાને જોઈ શકે છે, પણ એને કઈ જઈ શકતું નથી. એના પાંદડાંમાં અદ્ભુત ગુણ છે કે ગમે તેટલે ઊડે P.P. Ac. Gunratnasuri