________________ - 3 62 કમ–કૌતુક-૨ માત્ર સૂકાં વૃક્ષે રહી ગયાં છે. તેની પર ગીધ અને ઘુવડ રહે છે. પ્રિયે ! આંબલીના ઝાડની હાર નીચેની ભૂમિમાં. એકવીસ ગાડાં સુવર્ણમુદ્રાઓ દાટી છે. માપીતેલી એકવીસ છે. આ ધન કઈ પુણ્યાત્માને જ મળશે પતંગસિંહે બધું રહસ્ય સમજી લીધું. રાત પસાર કરી. પસાર કરી શું, પસાર થઈ ગઈ. તેને તો પસાર થવાનું હતું. સરોવર પર નિત્યકર્મથી નિવૃત્ત થઈ બંને. ચાલવા લાગ્યાં. સાંજ સુધી આઠ કેસનું અંતર પસાર થઈ ગયું. ભારય સંગથી એ જ જૂનું ઉજજડ ઉદ્યાન, મળ્યું, જે મોડા એ બતાવ્યું હતું. પોતનપુર ગનર, અહીંથી બે કેસ, ફિર હતું. પતંગસિંહ અને રત્નામંજરી આ જ ઉદ્યાનમાં રહ્યાં. હતાં. રત્નમંજરી તે સૂઈ ગઈ અને પતસિંહ આગળની. જના પર વિચાર કરવા લાગ્ય પતનપુર અહીંથી લગભગ બે કેસ દૂર છે. નગર: તે સમૃદ્ધ દેખાય છે. ભવનના કળશ અને ટોચ અહીંથી ચમકી રહ્યાં છે. હવે આમાં જ રહેવું છે. એકવીસ ગાડાં દાટેલી મુદ્દાઓ અહીં મળી જ જશે. સારો વેપાર ચાલશે. . તે પટ્ટી uિધ-ળ કરું. પણ હા, આચાર્ય સોમદો. આપેલાં રાત્રે તે પહેલાં છુપાવી દઉં ?" P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust