________________ * 360 કર્મ-કૌતુક-૨ બહુ રાત બાકી છે. એ અનુમાન કરી પતંગસિંહ ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યો. સાત કેસનું અંતર કાપી - એ શિરાલ જૂન વૃક્ષ પાસે પહોંચી ગયું અને પહેલાં કુંડમાં સ્નાન કર્યું. તે કાગડો બની ગયું. પછી ઊડીને ઝાડ પર ચઢી ગયે. છાલ ઉતારી ટોપી બનાવી. ડાળીના રેસા કાઢી કામળામાં ગૂંથી દીધા. ડાં પાંદડાં તેડયાં. પાકાં ફળ ખાઈ ઝાડ પર જ અસલ રૂપમાં આવી ગયે. 'કામળા પર બેસી રાજકુમારી પાસે આવ્યો અને યથાવત્ સૂઈ ગ. હજુ સવાર પડવામાં એક-બે ઘડીની વાર હતી. શૌચાદિથી નિવૃત્ત થઈ ફરી બંને ચાલવા લાગ્યાં. રાજકુમારીએ કહ્યું ; . “ખાવા માટે આ વનમાં કશું દેખાતું નથી. આ કેવું વન છે? કે આ પતંગસિંહને સંભળાવવા એ પિતાની જ જાત - સાથે વાતો કરી રહી હતી. પતંગસિંહે પિતાને કામળો ખભા પરથી ઉતારી એક જગ્યા પર મૂકે. જાણે કહ્યું હોય, તમે અહીં બેસે. હું કંઈક ફળ વિગેરે લાવું છું, રાજકુમારી સંકેત સમજી ગઈ અને યથાસ્થાન બેસી ગઈ. પતંગસિંહ ડા પાકાં ફળ તેડી લાગે. મીઠાં તો હતાં જ. ભૂખમાં વધારે સ્વાદિષ્ટ લાગે. ખાઈ-પી પછી બંને ચલયાં. સાંજ સુધી ચાલ્યાં. એક સરોવરને કિનારે બંને રહ્યાં, બંને એક વૃક્ષ નીચે સૂઈ ગયાં. રાત પડી. રત્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust