________________ કમ-કૌતુક-૨ 361 મંજરી ઊંઘી ગઈ. પતંગસિંહ અડધી રાત તે લગભગ જાગતો જ હતે. કયારેક કયારેક આખી રાત પણ જાગને. જાગે તે પામે એ અનુસાર જાગીને જ તેણે અદશ્ય ટોપી, ઊડન કામળે, ઘાવપૂરક પાંદડાં અને ઓળખાણ બદલનાર ફળ પ્રાપ્ત કર્યા હતાં. - આજે પણ એ જાગી રહ્યો હતો અને ભાગ્યની વિચિત્રતા એ હતી કે આજ પણ બે પક્ષી અંદર અંદર વાતે કરી રહ્યાં હતાં. આ પક્ષી કીડી અને કેડ હતાં. મોડે કીડીને કહી રહ્યો હતો - છે “પ્રિયે ! અહીંથી દસ કેસ દૂર પિતાનપુર નામનું - એક નગર છે. ત્યાંના રાજા છે વજાનાભ. રાણી સુંદરી છે. મંત્રીનું નામ અમિતવાહન છે. રાજા વનજીભને એક કન્યા પણ છે. તેનું નામ ફૂલકુમારી છે. આવાં રાજા-રાણી હોય જ છે. એમાં શું નવી . મકેડે બેલ્યો :. . છે. ? “એ નવી વાત તો કહું છું. પણ તું સાંભળતી જ નથી ને. નારી જાતિને સ્વભાવ જ છે– વચ્ચે વાત કાપ- વાને. વાત એમ છે કે પિતનપુર નગરની બહાર એક જૂનું - ઉદ્યાન છે. ત્યાં હવે કઈ આકર્ષણ નથી, ઉજજડ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust