________________ કમં–કૌતુક-૨ 355 પતંગસિંહ તરત પાછળવાળા ઘોડા પર બેસી ગયે. સંજકુમારીએ ઘેડે આગળ વધાર્યો પાછળ-પાછળ પતંગ સિંહ પણ ચાલે. રાજકુમારીએ કહ્યું : ડરશો નહી મદન ! ઘેડે પાળે છે. ચૂપચાપ ચલા ચાલશે. પણ તમારા ચડવાના ઢંગથી હું એ જાણી ગઈ કે ઘોડેસવારી તમે પણ જાણે છે. કયાં શીખી? અરે, તમે તે કશું બેલતા જ નથી ! બહુ ડરપોક છે. ખેર, આખી રાતમાં આપણે વસંતપુરની રાજ્યસીમા પાર કરી લઈશુ. ત્યારે તે બોલશે ને ?" થેડી ડી વાર પછી રનમંજરી અહીં-તહીંની -વાતો કરતી હતી, પણ પતંગસિંહે કેઈને જવાબ ન આપતો. માત્ર “હું” કહી દેતે. આ પ્રમાણે બંને આખી -રાત ચાલ્યાં. સવારને ધૂંધળે પ્રકાશ થવા લાગે. એક -સરિતા-તટ આવ્યો. - રત્નમંજરીએ ત્યાં ઘડે રાક અને ઊતરી પડી. એ સરિતા-તટથી દૂર શૌચાદિ માટે ગઈ. પિતાનો ઘડે. ઝાડ સાથે બાંધી પતંગસિંહ પણ ગયો. શૌચાદિથી નિવૃત્ત થઈ એ થોડે વહેલો આવી ગયે. રાજકુમાર પાછે આવી ઘેડા પાસે આવ્યો. સારી રીતે સવાર થઈ ગયું હતું. એવું કે માણસનું મોંઢું સ્પષ્ટ જોઈ શકે. રાજકુમારીએ પતંગસિંહને જે તે ચીસ પાડી દે . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust