________________ 354 . કમ-કૌતુક-૨ હતો કે આ મોટી મુશ્કેલી આવી. બાપદાદાએ કયારેય ઘોડેસવારી કરી નથી અને મારે આની સાથે ઘોડા પર ભાગવું પડશે. હું તો નહીં જઉં. કહી દઈશ ઘરવાળા જાગતા હતા. આ પછી કોઈક બીજા દિવસનો કાર્યક્રમ બનાવશે. એ વખતે પણ હું કઈને કઈ બહાનું કાઢી લઈશ. બહાનાઓની કઈ ખોટ તો છે જ નહીં. અહીં પતંગસિંહ પણ કઈક બીજું વિચારી રહ્યો હતો. વિદ્યાલયનો સમય પૂરો થયે. બધાં પોત–પિતાને ઘરે ગયા. રાત પડી અને પછી અડધી રાત પણ થઈ. પતંગસિંહે જોયું કે મદન જતો નથી. તેણે વિચાર્યું “આ નગરમાં રહે બહુ દિવસ થઈ ગયા. હવે મદન રૂપમાં હું જ રાજકુમારી સાથે આ નગરને છોડી દઉં.’ આમ વિચારી પતંગસિંહે પિતાને કામળો ખભા પર નાખ્યું અને ગણેશ મંદિરે જઈ પહોંચે. ચારે તરફ અંધારું હતું. રનમંજરી હજુ પહોંચી ન હતી. પતંગસિંહ એક ખૂણામાં બેસી ગયે. : અહીં રત્નમંજરીએ રનોની એક પિટલી બાંધી. ચૂપચાપ નીચે આવી. એક ઘોડા પર પોતે બેઠી અને એક ઘેડે પિતાની પાછળ બાંધી દીધા. એ. સીધી ગણેશ મંદિર પહોંચી અને ધીરેથી બૂમ પાડી: “શું આવી. ગયા મદન ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust