________________ - 35 0 કમ-કૌતુક-૨ .. મદન-રનમંજરી એક ઝાડ નીચે એક-બીજા સાથે - વાત કરતાં. પતંગસિંહ ડે દૂર બેસી જતો અને બંનેની આજ્ઞાઓની પ્રતીક્ષા કરતો. કયારેક તેને ગુસ્સો . આવતે, પણ પિતાના આચાર્યોની વાત યાદ કરી સંયમથી કામ લેતો. છેએક દિવસ મદન વારંવાર પુત્વ' શબ્દને “પું સત્વ કહી રહ્યો હતો. પતંગસિંહ વ્યાકરણ ભર્યો હતો. તેને મનમાં થયું કે એને કહું કે સાચે શબ્દ “પુત્વ છે, " “પુસત્વ” નહીં, પણ પોતાનો જ્ઞાનાવેશ છુપાવી લીધે. - સમય બહુ બળવાન હોય છે. ભણ્યા વિનાના લોકોને - સાહિત્યકાર માનવામાં આવે છે અને ભણેલાને મૂર્ખ કહેવામાં આવે છે. જે પણ હોય, પતંગસિંહ પિતાની બનાવટી મૂર્ખતાથી જ સંતુષ્ટ હતા. તેના દિવસે પસાર : થતા હતા. એક દિવસ રાજકુમારી રત્નમંજરી ઘોડા પર બેસી વિદ્યાલય આવી. એ પિતાના પિતા રાજ નરસિંહની * લાડલી બેટી હતી. એ તેને પિતાની બેટી નહીં, પુત્ર જ માનતા હતા. એટલે એ ઘોડેસવારી જેવાં પુરુષેચિત કાર્ય * પણ કરી બેસતી હતી. તેને ઘેડા પર આવતી જોઈ મદન અગ્નિહોત્રીએ તેને કહ્યું: , ; :- . . } : “અરે, આજ તું રથમાં કેમ ને આવી ? ઘોડેસવારીને શોખ કેમ થઈ ગયે?? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust