________________ 348. કર્મ-કૌતુક-ર “બિચારાને કોઈ નથી, એટલે રાખી લીધું છે. ઠાઠ માટે નથી રાપ, ઠાઠ તે તમારા જેવી રાજકુમારીઓના હોય છે. ' રત્નમંજરીએ કહ્યું : ‘તમે કયાં રાજકુમારથી ઓછા છો ? પણ છે ડરપોક. "કેટલી વાર કહ્યું તમારા પિતાજીને કહે કે એ મારા પિતાજીને કહી આપણું લગ્નની વાત કરે.” છે ? - મદન બોલ્યા . . * “તું તો મરાવવાની વાત કરે છે. પહેલાં તો મારા પિતાજી મને મારશે! મને તે છોડશે જ નહીં. આપણે બંને જાતે જ કઈ યુતિથી આપણે સંસાર જાતે જ * બનાવીશુ . . . . : : ' ' ' * . રાજકુમારી રત્નમંજરી બોલી : '' . . ! = , “બસ, તમે તો કહી નાખ્યું. હવે મારાથી રહી નથી શકતું. હું જ કેઈ યુક્તિ શેધીશ.” . 10 : મદન બોલ્યા : 'E ; તું? તું શું યુક્તિ શોધીશ? હું પણ તે સાભળું." રત્નમંજરી બેલી : Jun Gun Aaradhak must