________________ 339 ન કરે. પિલી પેટી કાઢ. એમાં જે ચાર રને રાખ્યાં છે, તેને આપ અને થોડું ખાવાનું પણ મૂકી દે.” ચાર રત્ન અને ભાથું લઈ આચાર્ય સોમદત્ત એ જ દિશામાં ચાલવા લાગ્યા, જે દિશામાં પતગંસિંહને મેક હતો. પતંગસિંહ સાંજ સુધી જેટલું ચાલી શકે એટલું ચાલે અને પછી એક ઝાડ નીચે રહ્યો. આચાર્યજી રાતે પણ ચાલ્યા, તેથી અર્ધ રાત્રી પછી એ પતંગસિંહે પાસે પહોંચી ગયા અને તેને મળી બધી વાત જણાવવા લાગ્યા. થોડી જ વાર પછી પતંગસિંહને શોધતા રાજા જિતશત્રના સૈનિકે પણ આવી પહોંચ્યા અને તેમણે એ બંનેને ઘેરી લીધા. ચાર જ સેનિક હતા. તેમાંથી એક છે : અપરાધીના પગની ગતિ પણ બહુ હોય છે. પણ પકડનારના હાથે પણ બહુ લાંબા હોય છે. આચાર્યજી ! તમે પણ રાજદ્રોહ કર્યો છે. તેથી હવે તમે પણ નહી બચી શકો.” આચાર્ય બેલ્યા : , , સૈનિકો અને મારવા એ કોઈ મુશ્કેલ કામ નથી. અમને મારે, જરૂર મોરે. પણ કયાંય એવું ન થાય કે પાછળથી પરતેવું પંડે. મારી આખી વાત સાંભળી લે. * પછી જે ઈ છે તે કરજો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust