________________ 33 કમ-કૌતુક-૨ હવે રાણી કશું ન કહે. હવે તું જેજે કે પતંગનું શું થશે. કુલાંગારને તારી સામે જ મારી નાખવામાં આવશે. મારી હાજરીમાં રાજ્ય ? ખેર, રાજ્ય તે એને મળે જ, પણ તારું અપમાન કરી તેણે મત માગ્યું છે.' આમ કહી રાજ પિતાના વરંડામાં આવ્યા. સૈનિકને બેલાવી આદેશ આપે : ‘પતંગસિંહને દેરડાથી પકડી લઈ આવો. તેને મૃત્યુ દંડની સજા આપવામાં આવશે. તે સૈનિકે વિદ્યાલયમાં આવ્યા. પતંગસિંહ તે ત્યાં હતા. જ નહીં, જે મળે. તેથી સૈનિક આચાર્યાને જ પકડી લાવ્યા અને કહ્યું કે આમણે જ કયાંક યુવરાજને છુપાવી. દીધા છે.” રાજાએ કડકાઈથી પૂછ્યું : એ દિવસે તે મારા બોલાવવા છતાં પણ મોકલ્યું. ન હતું. આજે કયાં મોકલી દીધે એ કુલાંગારને ? આચાર્યએ સરળ ભાષામાં કહ્યું : ' અન્નદાતા ! મારો અથવા છેડે. હું તમારા વશમાં છું, પણ એની મને કંઈ જ ખબર નથી. મને કશું કહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust