________________ કમ-કૌતુક-રવીર સૈનિકે ! સત્યને સાથ આપ. સત્ય તમને. સુખોથી ભરી દેશે. અપરાધિની દુષ્ટારણ અનેગમાલા. છે અને છે રાજા જિતશત્રુ.” - - આમ કહી આચાર્યએ અત્યાર સુધીનું આખું વૃત્તાંત. સંભળાવ્યા પછી કહ્યું : " " “હવે તમે જ નિર્ણય કરે કે કેણુ અપરાધી છે.. પરંતુ તમે કહેશે કે અમે તો રાજાના સેવકે છીએ. એમની આજ્ઞા માનવી એ અમારું કર્તવ્ય છે. તે પતંગસિંહ પણ.. તમારે રાજા છે. આ કાલને રાજા છે. આ જ એક દિવસ કંચનપુરનો શાસક થશે. તેની પ્રાણ રક્ષા તમે આજે કરશે. તો આવનાર કાલે એ તમને જાણે શું-શું ન આપે ? આ. વખતે એનાં આભૂષણ લઈ જાઓ. આજના રાજાને કહી. દેજે કે અમે પતંગસિંહને મારી નાખે.” - આ સાંભળી ચારે સેનિક એક બીજાનાં મેં જોવા . લાગ્યા. એકે કહ્યું : “સાચું છે, સાચું છે. આચાર્યની વાત સાચી છે. એમના લેહીમાં હાથ રંગી અમે થોડા સેનાના ટુકડા જ મેળવીશું. તેનાથી વધારે પુરસ્કાર તે રાજા આપવાનું નથી. . અહી એમને બચાવવાથી બહુ મૂલ્યનાં આભૂષણ મળી રહ્યાં છે. રાજાને બતાવી દઈશું અને રાજા પાછાં આપણને. જ આપશે.. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust