________________ 342 કર્મ-કૌતુક “વત્સ હું તો હવે પાછે જઉં છું. તું હવે જા. આજુબાજુના નગરમાં ન રહીશ. કયાંક દૂર કેઈ નગરમાં છૂપાઈને રહેજે મારી બે વાતનું ધ્યાન રાખજે, કે બને. ત્યાં સુધી કોઈ બ્રાહ્મણને જ આશ્રય લે. બીજી એ કે, પિતાની જાતને સદાય છુપાવી રાખવી.” પતંગસિંહે કહ્યું : - હું શું કોઈને કહીશ કે હું આ છું? કેણ જાણું. શકશે કે હું કોણ છું ? * IT આચાર્ય બોલ્યા : “તારો પરિચય ન જાણે, પણ એ તે લેકે જાણી જ જશે કે તું બેતેર કલા નિષ્ણુત, શસ્ત્ર શાસ્ત્રને જ્ઞાતા. છે. એનાથી બધે ભેદ ખુલી જાય છે. છુપાવવાનો અર્થ છે કે લે કે તેને અભણ સમજે, મૂર્ખ સમજે અને એ. ને જાણે કે તું શૂર-વીર ક્ષત્રિય છે. નહીં તે ફેલાતાંફેલાતો વાત કંચનપુર સુધી ફેલાઈ જશે. કયારેય શૌર્ય પ્રદર્શનનો પ્રસંગ પણ આવે તે સંયમથી કામ લેજે.' ના પતંગસિંહે કહ્યું : - “હું સમજી ગયો ગુરુદેવ ! તમારી બંને આજ્ઞાએનું પાલન કરીશ. કોઈ બ્રાહ્મણનો આશ્રય લઈશ. અને પોતાની જાતને છુપાવીને જ રાખી... " Adi Gunratrasuri