________________ 336 કમ - કૌતુકર, એ બધું હું કરીશ. તારા માટે તે એક વાર તો યમરાજાને પણ પડકાર આપીશ. તું તારા દુઃખનું કારણ બતાવ. કહીં તે જે.” રાણીએ કહ્યું : - તે સાંભળો સ્વામી ! કેણ જાણે કેમ અને કેવી. રીતે પતંગ મારે ઓરડામાં આવી ગયે. હું ચમકી... પૂછયું–કેણ છે તમે ? બાલ્ય-ડરે નહીં ! હું કંચનપુરને યુવરાજ છું. ઘરડા રાજાએ મને વિદ્યાલયની કેદમાં .. નાખી દીધો છે. હું તેના પ્રાણ લઈ રાજસિંહાસન પર બેસીશ. પણ પહેલાં તને મારી બનાવીશ. મારી અને . તારી જોડી સારી લાગે છે. હું તને મારી પટરાણી. બનાવીશ. - “સ્વામી ! હું તે જોતી જ રહી ગઈ કે આ શું કહી રહ્યો છે. એ મારા ઉપર ઝપટ. મેં એને . ધકકો માર્યો. ગુસ્સામાં તેણે મને પકડી લીધી મેં ચીસે . પાડી. ત્યાં સુધી દાસીઓ આવી. એ એમ કહેતાં ભાગ્યે- . તમને બંનેને જોઈ લઈશ. જે સુનખા ન આવી હોત તો . એ દુષ્ટ બળાત્કાર કરવામાં સફળ થઈ જાત. સ્વામી ! હવે મારું મન જવાબ ઈચ્છે છે. જવ 1 શું કરીશ? તમે પણ....” ' રાજાએ ઊભા થતાં કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust