________________ -332 કમ કક-૨ એસો માતા ! મને તમારી ચરણરજ લેવા દો.’ - રાણીએ પથારીમાં બેસતાં તપીને કહ્યું : “અરે ગાંડા ! તું કેને માતા કહે છે ? વધારે ખુલાસાથી સાંભળવા માગતા હોય તે સાંભળ. મારાં લગ્ન - તારી સાથે થવાં જોઈતાં હતાં. હું તારા માટે છું અને * તું મારા માટે. મારે થઈ જા. તને હું મારી આંખમાં રાખીશ.” - કુમારે પિતાના બંને હાથ કાન પર મૂકી દીધા. એ - બોલ્યા : ' . . . . . ' : - “માતા ! મારી પરીક્ષા ન લો. તમે મારી માતા જ છે. મને શા માટે પાપમાં નાખે છે. જે આગળ પણ આવી વાત કહેશે તે હું તરત જતે રહીશ. મને શા માટે બોલાવ્યું છે, આજ્ઞા આપે. પિતાજી કયાં છે?” રાણીએ પેંતરો બદલ્યો : ', ' ' પિતાજી પણ આવી જશે પતંગ ! આવ બેસ, હું ‘તમને કહું છું કે તને કેમ લાવ્યા છે. જે પતંગ ! -સ્પષ્ટ રૂપમાં હું તમારી સાથે ભેગની યાચના કરું છું, -તમારા પિતા પુરુષત્વહીન છે. કંચનપુરની મહારાણી હું * તમારા ચરણેની દાસી બનવા આતુર છું અને એ પણ સાંભળી લે કે વાત ન માનવાને અર્થ છે મેત. માત, નિશ્ચિત છે જ. અને એ પણ દુર્ગતિ સાથે. P.P. Ac. Gunratnasuri M.S.