________________ 330. કમ-કૌતુકમાલાના લેહીના પ્રત્યેક ટીપામાં પતંગસિંહ નાચવા. લાગે. રાણી અનંગમાલા કામાસકત થઇ ગઈ અને ભવન પાછી ફરી. બીજા દિવસે રાજા જિતશત્રુ ફરી વનભ્રમણ કરવા. ગયા. કાસપીડિત અનંગમાલાએ નિશ્ચય કર્યો કે વૃદ્ધ રાજાની ગેરહાજરીને આજે પૂરો ઉપગ કરીશ. એણે તરત જ સુનખાને બોલાવી અને કહ્યું : ‘સુન! રથ લઈ જા. આચાર્યને કહેજે કે યુવરાજને મહારાજાએ લાવ્યા છે અને તું એને તારી સાથે જ લાવજે. સુખએ ધીમા અવાજે કહ્યું : પરંતુ મહારાણીજી ! રાજાશા તે...” અને માલાએ તડપતાં કહ્યું : ‘તું ડરે છે કેમ ? મારા હાથની લંબાઈ શું તું જાણતી નથી? જે આચાર્યએ ના પણ પાડી તે આ સંસા #aaN રહી નહીં શકે. હું જાણું છું કે રાજાજ્ઞા એ છે કે કુમુર અહીં ન આવે. પણ આજે હું જે કહું છું, તું એ કુર, તું મારી દાસી નહીં, સખી છે. અને સુખી પણ અંત. હું તને પછી બધું જણાવીશ. રાજનીતિથી કેટલીક વાતે પછીથી જ જણાવવામાં આવે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust