________________ . –કૌતુક-૨ 329 દરેક વર્તનથી મને એવું લાગે છે કે મારી હાજરી હવે તેને એટલી પ્રિય નથી રહી. કયારેક તેને અસહ્ય પણ લાગે છે.” આમ વિચારી રાજા જિતશત્રુ વન–ભ્રમણ માટે જતા રહેતા હતા. કયારેક અંગરક્ષકને સાથે લઈ અને કયારેક એકલા. એક દિવસ એ વનમાં ગયા તો રાણી અનંગમાલાએ પોતાની અંગત દાસી સુનખાને સાથે * લીધી અને રથમાં બેસી પતંગસિંહના વિદ્યાલય તરફ ચાલવા લાગી. બાગની છેડે જ. દૂર રથ ઊભો રાખ્યો અને જોવા લાગી. પતંગસિંહ શરસંધાન કહી રહ્યો હતો. ક્યારેક - એક પાંદડાને ડાળથી જ કરતો કયારેક ફળને વીંધતે. ઝીણા પાતળા દોરાથી બાંધેલા કેટલાક કાંકરા ઝાડ પર લટકતા હતા. દૂરથી દોરા દેખાતા ન હતા માત્ર લટકતા કાંકરા દેખાતા હતા. કાંકરાના આધારે જ દેરી કાપી કુમાર પતંગસિંહ સૂફમવેધનો અભ્યાસ કરી રહ્યો હતે. - ગેરો રંગ, પુષ્ટ ખભા, લાંબા હાથ અને ઉન્નત કપાળ, ખભા પર નીલું ઉત્તરીય પડયું હતું અને નીચે - પીળી ધોતી હતી. ભુજાઓ અને ગળામાં આભૂષણ હતાં. તીર છોડતાં કાનમાં કુંડળ ડાં હાલી જતાં હતાં. જે ઝળકતાં હતાં પતંગસિંહનું રૂપ બડે મનમેહંક હતું, ઉપરનો * હોઠ કાળે પડતો જતો હતો. આ રૂપને જોયું તે અગ– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust