________________ 327 કર્મકૌતુક-૨ દાસીને વચમાં જ રેકી કહયું: ત્યાર પછીનું બધું ચક્કર મેં સંભાળ્યું છે. હું તેને એકવાર જોવા માગું છું કેઈ યુકિત બતાવ સુનખાએ કહ્યું : એમાં યુકિતની શું જરૂર છે? દુરથી તમે ઈ છે ત્યારે જોઈ શકે છે. તેમના વિદ્યાલય પાસે જે સ્થાન છે, એમાં એ બપોર પછી લક્ષ્યવેધને અભ્યાસ કરે છે. હું દઈશ.” “ીક છે.” એટલું કહી રાણીએ એક નિશ્વાસ છોડે અને ચૂપ થઈ ગઈ. રાજા જિતશત્રુ લગભગ વનભ્રમણ કરવા જતા હતા સવારે જતા અને સાંજે પાછા આવતા. કયારેક રાતે અંધારુ પણ થઈ જતું. એ એકલા એટલા માટે જતા હતા કે રાણી અનંગમાલા તેમની સાથે જતી ન હતી. કેઈક ને કઈ બહાને ના પાડી દેતી. દરેક વખતે એ રાજા જિતશત્રુને પિતાની બરોબરીના સમજતી ન હતી. એટલે તેમની સાથે જવામાં ના પાડતી. આ કારણે રાજા પણ જાણતા હતા. એટલે વધારે આગ્રહ પણ ન કરતા અને એ અનુભવ કરતા કે રાણીના મનમાં મારા પ્રત્યે ઉદાસીનતા છે. એક થોડી શાંતિ પ્રાપ્ત કરવા એ વનમણ કરવા જતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust