________________ 326 કમ-કેતુક-રઆમ કહી મંત્રી ગુણવર્ધન જતા રહ્યા. ચાર-છ દિવસ આમ જ પસાર શ્યા. મંત્રી આચાર્ય પાસે ગયા. અને કુમારના હિતમાં બધું વૃત્તાંત તેમને સંભળાવ્યા પછી. કહયું : - હવે ક્યાં સુધી છુપાવી શકાય ? ભેદ ખુલી જ ગયો. લાગે છે. રાજા કામવશ છે. તેમની વાત માનવીની જ છે.. તેથી તેમનો સંદેશે આવે તે તમે કુમારને મોકલી જ દેજો.” આ બાજુ અનંગમાલા કુમાર પતંગસિંહના વિશે અનેક પ્રકારની કલ્પનાઓ કરવા લાગી. તેણે વિચાર્યું : તિષીઓએ એમ તે કહયું હશે કે મા–બાપ. ન જુએ. હું તેની કઈ મા છું? મારા જેવાથી તેનું અનિષ્ટ થાય તે થઈ જાય. પણ એક દિવસ તેને જરૂર જોઈશ. પણ કેવી રીતે જોઉં ?' તેણે પિતાની અંગતદાસી સુનખાને બોલાવી અને કડયું: કેમ સુનખા! તે યુવરાજ પતંગસિંહને ક્યારેય જોયા છે ? ડી આશ્ચર્ય પામી સુનખાએ કહયું : જોયા તે છે. ત્યાર પછી તેને P.P. Ac. Gunratnasuri M.S en Gun Aaradhak Trust