________________ 324 કર્મકૌતુક-ર. મહારાણજી ! જનકસેન રાજાની દુહિતા કમલાવતી તમારી પુત્રવધૂ છે અને યુવરાજ પતંગસિંહ તમારે પુત્ર છે. મેટી મહારાણી કંચનસેનાએ તેને પાંચ વર્ષ મૂકે હતે. વાત એ......” , રાણી અનંગમાલા વચમાં જ બોલી : અને મને ખબર પણ નથી ? શેકને સાચે પણ મારે પુત્ર તે છે. મારા જેવી ભાગ્યશાળી કેણ હશે? પરંતુ તમે મને વિમાતા સમજ્યા તેથી મારાથી અત્યાર સુધી છુપાવ્યું ? કેમ એમ જ ને ?? મંત્રીએ પિતાની વાત શરૂ કરી જ્યાંથી છોડી હતી : એવું નથી મહારાણીજી ! વાત એમ હતી કેઃ તિષીઓએ કહયું કે યુવરાજનાં લગ્ન શિશુ અવસ્થામાં. જ છ મહિનાની ઉંમર પહેલાં થઈ જવાં જોઈએ, નહીં તે તેમના પર સંકટ આવશે. તેથી તેમનાં લગ્ન એ જ્યારે. ચાર મહિનાના શિશુ હતા, ત્યારે રાજકન્યા કમલાવતી.. સાથે કરવામાં આવ્યાં હતાં. ત્યારે એ પણ ત્રણ મહિનાની હતી. " “મહારાણીજી! જ્યારે યુવરાજને વિદ્યારંભ થયે. ત્યારે પણ તિષીઓએ કહયું અધ્યયન કાળ સુધી તેનાં.. માતા-પિતા તેને ન જુએ. નહીં તે તેનું અનિષ્ટ થશે." P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust