________________ 322 કમ-કૌતુક-૧ પાસે જઈશું. અરે ભાઈ! કુમારની વહુની શેધ કરવા પણ આપણે બંને ગયા હતા. અરે, હા મંત્રીજી ! જનકપુરથી વહુ કમલાવતીના કુશળ સમાચાર મંગાવજે. તેની વિદાય પણ બહુ ધામ-ધૂમથી થવાની છે.” મંત્રીએ કહ્યું : “હા મહારાજ એ તે મજબૂરીનાં લગ્ન હતાં. ચાર 'મહિનાને વર અને ત્રણ મહિનાની વહુ એ કઈ લગ્ન હતું? એ સમયની ખામી હવે વહુની વિદાયના સમયે પૂરી કરવામાં આવશે.” (અનુસંધાન કર્મ-કૌતુક ભાગ-૨) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust