________________ 320 કમ-કૌતુક-૧ તમે જાતે જ એક વાર મને કહ્યું હતું કે કયાંય એવું ન થાય કે ભાવુકતામાં આપણે રાણીની સામે જ બોલાવી લઈએ. તેથી આચાર્યજીને કહેજો કે એ મારા સંદેશા પર પણ કુમારને ન મેકલે. - “રાજન ! તમારી વાત મને યોગ્ય જ લાગી તેથી મેં એવો પ્રબંધ કર્યો હતો કે યુવરાજ મારા જવાથી જ આવે.” રાજા જિતશત્રુએ કહ્યું : પરંતુ હવે આ વ્યવસ્થા તમારે બદલવી પડશે... અનુભવથી વિચાર બદલાય છે. લગ્ન પહેલાં મારો એ વિચાર જરૂર હતો કે વિમાતાઓ હત્યા પણ કરી શકે - છે. પણ હવે મારે વિચાર એ છે, જે પહેલાં તમારે . હતો. તમે તે કહેતા હતા કે આવી વિમાતાઓનાં ઉદા-- હરણ પણ છે, જે માતાઓથી ચઢિયાતી છે. મંત્રીવર ! અનંગમાલા એવી જ વિમાતા સિદ્ધ, થશે. તમે પણ વિચારો, પતંગસિંહ સિવાય તેનું છે પણ. કોણ? તેનું પોતાનું કઈ અંગજાત સંતાન હોય તે એ . ડર પણ હતું કે એ પતંગસિંહને દ્વેષ કરશે. તેથી હવે તમે આચાર્યજીને કહી દો કે મારો સંદેશ લઈ જ્યારે . પણ કઈ જાય તે એ યુવરાજને જરૂર મેકલી દે. મંત્રીએ રાજા જિતશત્રુની વાત ધ્યાનથી સાંભળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust