________________ કર્મ-કૌતુક-૧ 319 પિતાના પુત્ર પતંગસિંહને મળવા માગે છે. તેને લઈને એ અહીં આવે.” - પ્રતિહારીએ એક સેવિકાને બોલાવી અને તેના દ્વારા રાજાનો સંદેશે કલાચાર્ય–સોમદત્ત શર્મા પાસે પહોંચાડે. રાજાને સંદેશ સાંભળી આચાર્ય મૂંઝવણમાં પડી ગયા. અહીં રાજાશા, ત્યાં મંત્રી ને પતંગસિંહનું હિત. આચાર્યજી તો તિષી હતા. તેમણે લગ્ન કાઢી ફલાદેશ કાઢયું કે કુમારને ન મોકલવે એ ગ્ય છે. પછી મારું કર્તવ્ય પણ છે કે એને ન મોકલું. તેથી આચાર્યએ રાજાને પિતાનો જવાબ મેકલા : . “માફ કરે રાજન ! મંત્રી ગુણવર્ધન વિગેરે આવે તે એ હમણાં કુમારને લઈ જઈ શકે છે. હું વચનબદ્ધ છું.” રાજાને આ જવાબ બહુ ખરાબ લાગે. પણ આ પ્રસંગ કશું કહેવાનો ન હતો, તેથી ગુસ્સાને દબાવી ચુપચાપ પાછા ગયા અને મંત્રીને બેલાવી તેમને જ હાથ પર લીધા અને બોલ્યા : તો તમે આચાર્યને ત્યાં સુધી કહ્યું હતું કે એ મારા બોલાવવા છતાં પણ યુવરાજને ન મોકલે ?" મંત્રી બાલ્યા : રાજન પ્રશ્ન તમારા અને મારા અંતરનો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust