________________ કિંમ–કૌતુક-૨ 325 * છેલલી વાત મંત્રીએ પોતાના મનની કહી હતી. રાજા જિતશત્રુ પણ હવે મંત્રીના કથનના સમર્થનને ચગ્ય સમજી બોલ્યા: હવે તે સમજી ગઈ મહારાણી? વિદ્યારંભ પછી આજ - સુધી મેં પણ કુમારને જોયે નથી. હવે તે એ ચાર-છ મહિનામાં પૂરું કરી આવી જ જશે. ત્યારે તું એની - નજર ઉતારજે.” અનંગમાલાએ આંખોમાં આંસુ ભરી કહ્યું: “પણ હું તે માતા છું. માતાનું હૃદય પિતાના હૃદય જેવું કઠેર નથી હોતું. મારું મન પિતાના પુત્રને જોવા માટે આતુર છે.” આમ કહેતાં અનંગમાલા અંદર જતી રહી. રાજાએ મંત્રીને કહ્યું : ' ' ' , “જોયું તમે? વિમાતા હોવા છતાં પણ આવી મમતા ! - હજુ તો એને જે પણ નથી. મંત્રી સાચું માનજે, મેં વિમાતા પર વ્યર્થ જ શંક કરી. અનંગમાલા માતા જેવી જ સિદ્ધ થશે. મંત્રીએ કહયું : એવું જ થાય. આપણે બધા પણ એમ જ ઈચ્છીએ. છીએ કે યુવરાજને માતાને પ્રેમ પણ મળે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust