________________ 314 કમ-કૌતુક-૧ ત્યાર પછી વિમાતા કશું નહીં કરી શકે. વિમાતાને ડર મોટે ભાગે બાળપણમાં જ હોય છે. આ દિવસે માં પતિની દશા એવી હોય છે કે મમતાવશ માતૃવિહીન પુત્રને કશું કહી શકતો નથી અને વાસનાવશ નવી પત્નીને પણ કહી શકતો નથી. મારી પેજનાથી તમે પણ આ દુવિધાથી દુર રહેશે. અને યુવરાજના અનિષ્ટની સંભાવના પણ નહીં રહે. સાથે એ પણ થશે કે વિમાતાના. હૃદયમાં પણ શોકના પુત્ર પ્રત્યે દ્વેષ નહીં હોય કારણ કે એ જાણું જ નહીં શકે.” મંત્રી પર અહેસાન બતાવતાં રાજા જિતશત્રુએ પિતાના મનની વાત કહીં: હવે તમારી વાત તે માનવી જ પડશે. યોજનાને કાર્યાન્વિત કરે. હું જાણું અને તમે જાણે. બીજું કોઈ જાણી ન શકે. લગ્ન પણ બે-ત્રણ વર્ષ પછી થશે, જ્યારે કુમાર વિદ્યાલયમાં રહેવા લાગશે. મંત્રીએ કહ્યું : “રાજન ! તમે કોઈ વાતની ચિંતા ન કરે. હું અંત:--- પુરનાં બધા દાસ-દાસીઓને સમજાવી દઈશ કે નવી રાણીને યુવરાજની બાબતમાં કશું ન કહે. આચાર્યને પણ કહીશ કે મારી રજા વિના કુમારને બહાર ન મેકલે.” આ વર્ષે પસાર થયાં. મંત્રી ગુણવર્ધનની દેજના પ્રમ P.P. Ac. Gunratnasuri M.S.