________________ 279 કર્મ–કૌતુક [પતંગસિંહ-ચરિત્ર] કંચનપુર નગરના રાજસ્થાનમાં હજારે સ્ત્રી-પુરુષે બેસી મુનિશ્રીન બે સાંભળી રહ્યા હતા. તહેવાર તે દરેક વર્ષે નિશ્ચિત સમયે આવે જ છે, પણ જગતના કલ્યાણકારી મુનિ તેં કયારેકકયારેક જ આવે છે. એટલે એ પિતાના વિહાર કમમાં જ્યારે જે ગામ-નગરમાં પહોંચે છે, ત્યાંનાં સ્ત્રી-પુરુષોને તહેવારના આનંદ કરતાં પણ પ્રકારનું ભેજન મળે છે અને મુનિના બંધમાં આત્માનો ખોરાક મળે છે. તેથી ધર્મપ્રેમી શ્રાવક-શ્રાવિકાઓ, બાળક, વૃદ્ધ વિગેરે બધાં તેમનાં દર્શન કરવા અને તેમની અમૃત• વાણી સાંભળવા જાય છે. ' ' ', ' . : કંચનપુરના રાજા જિતશત્રુ ધર્મપ્રેમી હતા અને પ્રજા પણ એમના જેવી જ હતી. રાજા-પ્રજા બધાની, ભીડ કંચનપુરના રાજેસ્થાનમાં જામી હતી. રાજપરિવારમાં મુખ્ય હતા–રાજા જિતશત્રુ, રાણી કંચનસેના, મંત્રી ગુણ-વર્ધન અને છ વર્ષને મંત્રીપુત્ર અતિસાર, વિગેરે. બીજા સચિવ અને સભાસદ પણ હતા ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust