________________ કર્મ –કૌતુક-૧ તેમની રણું ભાનુમતી પણ ગર્ભવતી હતી. પણ ખબર . પડી કે તેમને ત્યાં પણ પુત્રી જન્મી છે.' જેમ અચાનક યાદ આવ્યું હોય તેમ રાણું પુષ્પવતીએ કહ્યું : અરે હા, આ પ્રસંગ તમે સંભળાવ્યું તે હતો. તમે દેશાટન માટે ગયા હતા. ત્યારે તમને રાજા અરિમર્દન . પહાડે પર મળ્યા હતા. એ પણ મન બહેલાવવા માટે પહાડે પર આવ્યા હતા. ત્યારે વાત એ થઈ, જ્યારે તમે એમ કહ્યું હતું કે હું પણ મારી પત્નીને નથી લાગે, અને તમે પણ નથી લાવ્યા.” રાજા કનસેને કહ્યું: હા, તને બધી વાત યાદ છે. ત્યારે તે રાજા! અરિમર્દને કહ્યું હતું કે મારી રાણી ભાનુમતી ગર્ભવતી છે,. એટલે નથી લા. મેં પણ કહ્યું હતું કે એ વાત મારે : પણ છે, મારી રાણ પુષ્પવતી પણ ગર્ભવતી છે. “પ્રિયે! પહાડ પર અમે બંને એક મહિના સુધી : રહ્યા. ગાઢ મૈત્રી થઈ ગઈ. ત્યારે મેં આ વાત પાકી કરી. હતી. બંને પરસ્પર પોતાના પુત્ર-પુત્રીનાં લગ્ન કરી આપણી . મૈત્રી સ્થાયી બનાવીશું. પણ વિધાતાએ એ મેળ કર્યો. કે રાજા અરિમર્દનને ત્યાં પણ પુત્રી જ થઈ છે.” રાણ પુષ્પવતીએ કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust