________________ 308 કમ-કૌતુક–૧ “આ વાત તે હું કહું છું....” એટલામાં વચ્ચે દૂધ પિવડાવનાર ધાય પતંગસિંહને પિતાની સાથે લઈ ગઈ, તેથી રાજાને ડું રેકાવું પડયું. રોકાઈને એ ફરી બોલ્યા : “મારા માટે પણ પતંગસિંહ તારા પ્રેમને પ્રસાદ, છે. નવ મહિના તે એને પેટમાં રાખે. પછી ખળામાં લીધે હવે થોડા દિવસ મને પણ મારી પાસે રાખવા. દે. એને તે તેં બહુ રાખ્યું. છેવટે અત્યારથી એના પર. રાજસભાના સંસ્કાર પડે તે સારું રહેશે.” મહારાણી કંચનસેનાએ કહ્યું : તો શું તમે એની મા અને બાપ બંને બનવા માગો છો ? માટે થાય ત્યાં સુધી પુત્ર માતાને હોય છે, રહેશે. પણ હજુ તે...” વચ્ચે જ રાજા જિતશત્રુ બોલ્યા : ભૂલી ગઈ પ્રિયે ! માટે થઈ ન તારે, ન મારેપરંતુ પોતાની પ્રિયાને. હા, એક વાત તો છે. મેટે. થયા પછી એ મારો અને પુત્રવધૂ તારી.” રાણી કંચનસેન બોલી : પુત્રવધૂ ! આ તમે સારું યાદ અપાવ્યું. મારી વહુ, કમલાવતી પણ આટલી જ મટી થઈ ગઈ હશે. તેને. જોવાનું મને બહુ મન થયું છે. જ્યારે પતંગસિંહ સત્તરઅઢાર વર્ષને થઈ જશે, હું તેને બોલાવી લઇશ. હું તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru