________________ કર્મ-કૌતુક-૧ 31 છે. હવે હું તેની માતા પણ છું, બાપ તો છું જ. તેથી મારા સ્વાર્થ માટે હું પુત્રના હિતનું બલિદાન નથી કરી શકતો. કંચનસેના સાથે મારું લગ્ન જ્યારે થયું હતું ત્યારે હું સોળ વર્ષને હતે. હવે ચાલીસ પિસતાલીસને છું. આ ઉંમર કંઈ લગ્ન કરવાની છે?” - રાજાની આ વાતથી દરદશી અને ચતુર મંત્રીઓ જાણું ગયા કે રાજાની અંતરની ઈચ્છા લગ્નની છે. તેમના અંતમાનમાં છે કે લગ્ન થાય, પણ બહારનું મન પતંગસિંહનું અહિત જોઈ રોકાય છે. તેથી હવે યુક્તિઓથી રાજાને ખુશ કરી શકાય તેમ છે. આમ વિચારી મંત્રીએ ફરી કહ્યું : - “રાજન ! લગ્નની તે એક ઉંમર હોય છે, એ હું માનું છું. પરંતુ પત્નીની આવશ્યક્તા ઘડપણમાં જ અનુભવાય છે, બીજુ તમારી ઊંમર પણ વધારે નથી. સુખદ સાહચર્ય માટે અને એકાકીપણું દૂર કરવા માટે હું આખી પ્રજા તરફથી તમને અનુરોધ કરું છું કે તમે લગ્ન કરી લે.” રાજા બેલ્યા : મંત્રી! પતંગસિંહના જન્મપત્રમાં પાંચમા વર્ષમાં સંકટનું વિધાન હતું. કાર્લીના પંડિત વિષગુદત્ત શર્માએ પણ કહ્યું હતું કે એ સંકટને રાજકુમારની ઉંમર સાથે કઈ સંબંધ નથી. આજે મારી સમજમાં એ ફલાદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust