________________ 30 0 કર્મ–કૌતુક-૧ તે મનમાં દુઃખી કેમ થાઓ છે? શોધખોળ કરશે તો શિશુવયનો કઈ રાજકુમાર મળી જ જશે. તમારી "ઈરછા પૂરી કરો.” રાજા જનકસેને કહ્યું : “તું પણ શું વાત કરે છે પ્રિયે ! શું હું દેવના વિધાનમાં પગ ઉછાળીશ? એ તો વાતની વાત, નાની ઉંમરમાં કોણ લગ્ન કરશે? કારણ વિના કોઈ પણ આવાં -અટપટાં કામ નથી કરતા.” આ પ્રમાણે રાજા જનકસેન અને રાણી પુષ્પવતી વચ્ચે લગ્ન સંબધી વાત થઈ અને પૂરી થઈ ગઈ. પરંતુ કર્મ પણ બહ કૌતુક છે. એ અહીંથી ત્યાં જેડી–ડી ભીડાવ્યા કરે છે. રાજા જિતશત્રુને પહેલે પડાવ જનકપુરમાં જ પડશે. તેને ઈરાદે તે બહુ દૂર-દૂર ફરવાને હતા, પણ દેવે તેનું કામ અહીં પૂરું કરી દીધું. રાજા જનકસેને પિતાના અતિથિ ભવનમાં રાજા જિતશત્રુનું સ્વાગત ઉત્સાહથી કર્યું. ભવ્ય અતિથિ ભવનમાં રાજા જિતશત્ર અને મંત્રી ગુણવર્ધનને રાખવામાં આવ્યા. પહેલા દિવસે મહાજન વખતે જ વાત નીકળી, વાતમાંથી વાત બદલાઈ અને લગ્નની વાત આવી ગઈ. રાજા જનકસેને રાજા જિતશત્રને કહ્યું : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust