________________ 30. કમ–કૌતુક-૧ “ગયા ઉનાળામાં હું પહાડ પર ગાયે હતો. ત્યારે હું. અને સુદર્શનપુરના રાજા અરિમર્દન સાથે ભોજન કરતા હતા. પણ આજ હું વધારે ભાગ્યશાળી છું કે મારાથી. મોટા દેશના રાજાને યજમાન બન્યો છું અને તેમની સાથે ભજન કરી રહ્યો છું.' રાજા જિતશત્રએ કહ્યું : તે પછી કયારેક કંચનપુર આવી અમને પણ ભાગ્યશાળી બનાવો. તમારે યજમાન થઈ મને પણ આનંદ. થશે. રાજા જનકસેને કહ્યું : “રાજન ! એ તે સારું છે. કેઈક બહાના વિના. ઘરમાંથી નીકળી શકાતું નથી. તમે પણ ક્યારે, આવત? એ તે કહે કે યાત્રા પર નીકળ્યા છે, એટલે જનકપુર આવ્યા છે. નહીંતર અમારું એવું ભાગ્ય કયાંથી કે તમે આ ...પરંતુ તમે કયાં-કયાં જશે? તમારી આ યાત્રાને કેઈ ઉદ્દેશ તે હશે. 'તશત્ર બાલ્યા : ઉદ્દેશ તે છે, પણ બહુ અટપટો છે. તમે સાંભળશે તો જરૂર હસશે. પણ તમને જરૂર કહીશ.” * આમ કહેતાં રાજા જિતશત્રુએ એક દહીંવડું મેંઢામાં મૂક્યું અને મોટું ચલાવતાં ચલાવતાં વિચારી લીધું કે શું રાજા જિતશત્ર એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust