________________ કર્મ-કૌતુક-. 3 04 મંત્રી ! બનારસના તિથી ગમે તેવા ન હતા. અહીં પણ તેમના ફલાદેશની પુષ્ટિ થઈ રહી છે. પરંતુ પાંચ વર્ષની ઉંમરમાં કુમાર પર શું સંકટ આવશે ?" મંત્રી ગુણવર્ધને પણ ધીરેથી કહ્યું : * તેની તમે ચિંતા કેમ કરે છે? આપણે મુખ્ય ચિંતા દૂર થઈ. એ સંકટને સંબંધ યુવરાજના જીવન, સાથે નથી, એ પણ તે પંડિત વિષ્ણુદરતે કહ્યું હતું. હશે કઈ વાત, હવે તે લગ્નની વાત કરો.' બસ, પછી લગ્નની તિથિ પાકી થઈ ગઈ. બધાનું મેં મીઠું કરવામાં આવ્યું. પાંચમા દિવસે રાજા જિતશત્રુએ પિતાના નગર તરફ પ્રરથાન કર્યું. પછી એ નકકી કરેલી તિથિ પ્રમાણે જાન લઈ જનકપુર આવ્યા. . લગ્નના સમયે પતંગસિંહની ઉંમર ચાર મહિનાની , અને રાજકુમારી કમલાવતી ત્રણ મહિનાની હતી. બંને પક્ષની માતા વર-કન્યાને લઈ લગ્ન મંડપમાં . બેઠી હતી. બંને અબોધ. અને અજાણ્યાં હતાં. તેમને શું ખબર કે આ ધામ-ધૂમ કેમ થઈ રહી છે. જાણે ઢીંગલાઢીંગલીનાં લગ્ન થઈ રહ્યા હોય. એકવાર વર રડી પડે. તેને માતાએ રાજી કર્યો. પછી કન્યા પણ રડી. બધા હસવા લાગ્યા. એક સ્ત્રીએ મજાક કરી : બંને અંદર-અંદર સંપ કરીને રહ્યાં છે.” P.P. Ac. Gunratnasuri M.S. an Gun Aaradhak Trust