________________ -3 02 કર્મ-કૌતુક-૧ કહેવાનું છે અને શું છુપાવવાનું છે. સમજી વિચારી - રાજા જિતશત્રુ બોલ્યા : - “રાજન ! વાત એમ છે કે મારે એક પુત્ર છે. નામ છે પતંગસિંહ. અત્યારે બે મહિનાને હશે. જ્યોતિષીઓએ કહ્યું કે આ ચાર રાજ્યને સ્વામી થશે. પણ એનાં લગ્ન શિશુ અવસ્થામાં થવાં જોઈએ. વાત ખોટી હોય કે સાચી હાય, પણ આ પંડિતેના ગપગોળાને માનવા જ પડે છે. - મ ર મંત્રીજી તે કહે છે કે પંડિતો તે ખાલી બહેકાવે - છે, રાવણ અને રામની તે એક જ રાશિ-તુલા રાશિ હતી.” કહેતાં–કહેતાં રાજા જિતશત્ર હસવા લાગ્યા. રામરાવણની વાત પર રાજા જનકસેન પણ બહુ હસ્યા. મંત્રી - ગુણવર્ધન મિત કરી રહી ગયા. પછી હસવાનું રોકી રાજા જિતશત્રુને કહ્યું : ' “તે મિલાવે હાથે. હવે આપણે વેવાઈ થયા. કમલાવતી પણ એક મહિનાની છે. હું તે પોતે જ આ લગ્ન કરવા માટે તૈયાર હતું. એમ કહો, આ મારી શરત હતી. હવે હું સારી રીતે મારી બેટીને ભણાવીશ. વરની શોધ-ખોળના ચક્કરની ઝંઝટ ગઈ. તમે જ્યારે ઈ છે, તમારી પૂત્રવધૂને લઈ જજો.” '. રાજા જિતશત્ર બોલ્યા :