________________ કૌતુક-૧ 297 કે કૂવામાં પડ્યા પહેલા હાથે-પગ તેડાવી લઈએ ત્યારે માનીએ.” મંત્રીએ કહ્યું : - “હું પણ તમારા વિચાર સાથે સાથે સહમત છું. કાલે જ જઈએ.” , બસ, પછી રાજા જિતશત્રુ અને મંત્રી ગુણવર્ધને કંચનપુર નગરથી પ્રસ્થાન કર્યું. સાથે યુવરાજ પતંગસિંહની જન્મપત્રિકા પણ રાખી. રાજભવ પ્રગટ કરવા માટે જરૂર પૂરતી સેના પણ સાથે હતી. સેવક વિગેરે પણ હતા. પાછળ મહારાણી કંચનના શાસનદેવને મનાવી રહી હતી કે મારા સ્વામીની યાત્રા સફળ થાય. તેમને કઈ શિશુ રાજકન્યા જરૂર મળી જાય.' [3] કચનપુરથી દોઢ કોસ દૂર જનકપુર નામનું નગર હતું. ત્યાંના રાજા હતા જનકસેન અને રાણી પુષ્પવતી. તેમને પણ કઈ સંતાન થયાં ન હતાં. બહુ પ્રતીક્ષા પછી એક કન્યા થઈ. બધાએ આશા તો પુત્રની રાખી હતી, પણ કન્યા જન્મી. પરંતુ કન્યા પણ બહુ પ્રતીક્ષા પછી આવી હતી તેથી રાજા જનકસેને તેને જમેન્સવ પુત્ર જેવા ઉત્સાહ અને ધામ-ધામૂથી ઊંજ. એના જન્મફળમાં લખ્યું હતું કે એ પટરાણું બનશે. તેની બધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust