________________ કર્મ-કૌતુક-૧ 295 ઉંમર પૂરી થયા પહેલાં બાલ્યાવસ્થામાં જ કરી દો તે તેની સાથે તેની પત્નીનું સૌભાગ્ય જોડાશે. આ ગ એના મૃત્યુના ગ્રહને કાપતા રહેશે.” મંત્રી ગુણવર્ધને કહ્યું : તિષીજી! તમે કેવી ન બનવા જેવી વાત કરો છે? બાળકોનાં પણ કયાંય લગ્ન થાય છે ?" જ્યોતિષી બોલ્યા : “મેં મારી તરફથી કશું નથી કહ્યું. જે કહ્યું છે, ગણત્રી અને ફલાદેશના આધારે કહ્યું છે. એ તમારી ઈચ્છા છે કે તમે વિશ્વાસ કરે અથવા ન કરે. એક સંકટ પાંચ વર્ષની ઉંમરમાં પણ છે. પણ તેમને સંબંધ રાજકુમારના જીવન સાથે નથી.” રાજા જિતશત્રુએ કહયું : અમને તે રાજકુમારના જીવનની જ ચિંતા છે. તેના જીવનની રક્ષા થવી જોઈએ.” જ્યોતિષીજીએ કહયું: એમાં ચિંતાની કોઈ વાત નથી. લગ્ન તે ગર્ભાવરથામાં પણ થઈ જાય છે. જે રાજકુમારને બચવાનું જ છે તે કઈ શિશુ રાજકન્યા એને જરૂર મળી જશે. તમે પ્રયત્ન તે કરે. જે મારી વાત પર તમે વિશ્રવાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust