________________ 294 કમ–કૌતુક“રાજન ! યુવરાજ પતંગસિંહ ચાર રાજેનો સ્વામી બનશે. યશસ્વી થશે. પરંતુ કેટલીક ઘટનાઓ તેના જીવનમાં ફેરફાર જરૂર કરશે. તેની ઉંમર તે પૂરતી છે. પરંતુ સેળ. વર્ષથી એકવીસ વર્ષની ઉંમરમાં અસ્વાભાવિક મૃત્યુનો. યોગ છે.” ' રાજાએ કહ્યું : અસ્વાભાવિક મૃયુ ? તમે શું કહે છે ? જ્યારે ઉંમર પૂરતી છે તે અસ્વાભાવિક મૃત્યુને એગ કે ?" શું મૃત્યુ પણ અસ્વાભાવિક હોય છે ? પંડિત વિષ્ણુદત્ત બોલ્યા : “રાજન ! ધીરજથી સાંભળો. એક–એક વાત સ્પષ્ટ રીતે બતાવીશ. જે મારી વાત ખોટી નીકળે તે હું મારી જાતને તિષી કહેવાનું છેડી દઈશ.” - “સાંભળે રાજન ! કેઈન દ્વારા મારવું, કાપી: નાખવું, ઝેર આપવું વિગેરે રૂપમાં જે મૃત્યુ થાય છે, તેને અસ્વાભાવિક મૃત્યુ કહેવાય છે. આમ એ પણ પૂર્વ નિશ્ચિત કર્મ-વિધાનથી જ થાય છે. - “રાજન ! યુવરાજની ઉંમર પૂરી છે, એમાં કઈ શંકા નથી. પરંતુ ત્યારે, જ્યારે સળથી એકવીસ વર્ષની. ઉંમરની વચ્ચેનાં સંકટ ટાળી શકાય છે, એને ટાળવાને ઉપાય પણ છે. જે તમે યુવરાજનાં લગ્ન છ મહિનાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust