________________ કમ–કૌતુક-૧ 293 શું કહે છે ? જે એમણે પણ એ વાત કહી જે આપણા રાજપંડિત કહી હતી, તો તે કોઈ વાંધો નથી. જે એ કોઈ નવી વાત કહેશે તો તેમનું પાંડિત્ય જોવામાં આવશે.” “જેવી તમારી ઈચ્છા.” મંત્રી ગુણવર્ધને પિતાની સહમતિ આપી દીધી. મહારાજા જિતશત્રુએ યુવરાજ પતંગસિંહનું જન્મપત્ર મંગાવ્યું અને બનારસથી આવેલા તિષીજીને કહ્યું : * વિપ્રવર ! અમારું ભાગ્ય છે, જેથી તમારા જેવા વિદ્વાન અમારી સભામાં પધાર્યા છે. કૃપા કરી અમારા યુવરાજનું જન્મપત્ર જોઈ.કંઈક પ્રકાશ નાખે. એના જીવમનમાં જે પણ સંકટ હોય, તેને તમે સંકેચ વિના કહો.” - તિષીજીએ કહ્યું : “રાજન ! હું જે સમજી શકીશ, તેને સ્પષ્ટ કહીશ. પણ મેં સાંભળ્યું છે કે કડવું સત્ય કહેનાર તિષીને તિરસ્કારવામાં આવે છે. તમે જન્મપત્ર આપ.” ... બનારસથી આવેલા તિવિંદ પંડિત વિષ્ણુદત્ત -શર્માએ યુવરાજ પતંગસિંહનું જન્મપત્ર લીધું અને જોવા લાગ્યા. તેનું ગણિત ગાયું. ઘણીવાર સુધી વિચારતા રહ્યા. બધાની આંખે તિષીજી તરફ મંડાયેલી હતી કે જાણે -શું કહેશે. રાજા જિતશત્રુ બહુ ઉસુક હતા. થોડો સમય થયું. ત્યારે કાશીના પંડિત વિષ્ણુદત્ત શર્માએ કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust