________________ 283. કર્મ-કેતુક-૧ રાજા જિતશત્રુ પણ વિચારમાં પડી ગયા. એ બોલ્યા : અત્યારથી શું તું હિંમત હારી ગઈ? સંતાન નથી થયાં એ હું માનું છું, પણ થશે પણ નહીં એવું કેમ માનું ? ભાગ્યને ભરોસો બધાને હોય છે. મને છે અને તેને પણ હોવું જોઈએ. ભાગ્યમાં સંતાન હશે તે જરૂર થશે.” . આ પ્રમાણે ધર્મચંન્ચ, સુખ-દુઃખની વાત અને. સંતાનની ચર્ચા કરતાં રાજ-રાણ સૂઈ ગયાં. કંચનપુરં શોભા-સંપન અને સમૃદ્ધ દેશ હતો.. બહુ ધનવાન- માનીતા શેઠ-શહકાર આ નગરમાં. રહેતા હતા. બપતિ જેવા જ્ઞાની, શુક્રાચાર્ય જેવા નીતિમાન અને વિદ્વાન બ્રાહ્મણ આ નગરમાં રહેતા હતા.. કલામર્મજ્ઞ ચિત્રકાર, પત્થરમાં પ્રાણ મૂકનાર શિપી અને કુબેર જેવી ધનવાન આ નગરની પ્રજા હતી. ગેરસનીં. નદીઓ વૈહિડાવનાર વાળ હેત અને ધરતીમાં સેનું પૈદા કરનાર ખેડૂત હતા. નગરની છેડે દૂર જ ખેતરમાં પાક લહેરાતા . એ માને સોનાને પાકે જે હં. ધનવાનનું અસ્તિત્વ ત્યાં સુધી છે, જ્યારે સાથે. નિર્ધન પણ હોય. કઠિયારા –દેનારે મંજૂર, મરેલાં પશુ. ઉપાડનાર ચંડાળ ને ધોબીકુંભાર જેવા ઓછો ધર્મવાળ. કે પણ કંચનપુરમાં હતા. પરંતું સુખી એ પણ હતી, P.P.A. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust