________________ 290 કર્મ-કૌતુક-૧ સંભાવના પણ હોઈ શકે છે.” રાજાએ કહ્યું : આ તે બધા કન્યા રાશિવાળાનું ફળ થયું. શું મારા પુત્રના જીવનમાં પણ શંકા છે? મૃત્યુ—ભયની સંભાવનાથી હું શંકિત છું.” રાજપંડિતે કહ્યું : તમે નિશ્ચિત રહે રાજન ! યુવરાજ પૂરી ઉંમરના છે. એ ચાર રાજના અધિપતિ બનશે. મેં વિસ્તારથી એમનું ભવિષ્ય ફળ બનાવ્યું છે.” રાજા જિતશત્રુએ રાજપંડિતને કહ્યું : ખેર, આ વાત તો થતી રહેશે. તમે યુવરાજનું નામ કાઢે. મારી ઈચ્છા તે દિવાકર અથવા સૂર્યકાન્ત રાખવાની છે. કારણ કે તેને ગર્ભસ્થ થવાના સમયે મહારાણીએ સૂર્યનું સ્વપ્ન જોયું હતું.' - “પૃથ્વીનાથ ! નામ-લગ્ન પ્રમાણે રાખવું જોઈએ. કન્યા રાશિમાં જન્મનારનું નામ ટે, પા, પિ, યુ, ષ, ણ, ઠ, પિ, પિ આ આઠ અક્ષરો પર રાખવામાં આવે છે. તેથી મારી માન્યતા પ્રમાણે યુવરાજનું નામ પતંગસિંહ ચગ્ય રહેશે. એનાથી નામ પર રાશિ નામનો પ્રભાવ પણ રહેશે અને પતંગને અર્થ સૂર્ય પણું P.P. Ac. Cunratnasuri M.S. Jun Gun Aaradhaust