________________ 288 કમ-કૌતુ–૨. .' કે મહારાજા જિતશત્રએ સમાચાર સાંભળ્યા તે આનંદથી ઉછળી પડયા. તેમણે રાજસભા વિસર્જિત કરી અને રાજભવન દેડી આવ્યા. દાસીઓએ રોકયા : હમણાં નહીં, હમણું નહીં મહારાજ ! પહેલાં.. માતા–બાળક બંનેને સુગંધિત લેપ કરવામાં આવશે. બંને. સ્નાન કરશે. ત્યારે તમે અંદર જજે.” | | રાજા બોલ્યા : ' 15 “સારું, હું સમજી ગયે. તું લાંચ માગે છે? ત. આ લે.” આમ કહી રાજા જિતશત્રુએ પિતાના ગળાનો હાર દરવાજે રોકી ઊભેલી દાસી તરફ ફેંકી દીધા. તેણે ઝડપથી : ઊઠા. પછી રાજાએ ખજાનચીને બોલાવી ઘણી બધી . મુદ્રાઓ મંગાવી લીધી અને વહેંચવા લાગ્યા. એક પ્રહર, દિવસ આમ જ પસાર થઈ ગયો. પછી અંકધાત્રી બાળકને . ખોળામાં લઈ આવી અને મહારાજા જિતશત્રુની સામે આવી ઊભી રહી ગઈ. મહારાજાએ તેને ધ્યાનથી જો . અને બોલ્યા : ' * કે સુંદર છે! બિલકુલ ઊગતા સૂર્ય જેવી કાંતિને છે. કેમ ન હોય, મહારાણએ સૂર્યનું સ્વપ્ન જોઈ ગર્ભ ધારણ કર્યો હતો. જે પંડિતે મીનમેખ, કુંભ-કન્યાની . મુસંકેલી નહીં નાખે, તો હું આનું નામ દિવાકર અથવા. સૂર્યકાંત રાખીશ.’ .. . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust