________________ કર્મ–કૌતુક-૧ 287 - રાજા-રાણીને સંતાન-સુખની નિશ્ચિત આશાનું કિરણ મળી ગયું હતું. પ્રજાને ભાવિ યુવરાજની આશા મળી ગઈ હતી અને મહામાત્ય ગુણવર્ધનની પણ એ આશા પાકી થઈ ગઈ હતી કે એને પુત્ર જ ભાવિ યુવરાજને રાજા બન્યા પછી તેને મંત્રી બનશે. આશામાં સુખ તે છે, પણ શંકા અને પ્રતીક્ષાનું દુઃખ પણ છે. કંચનપુરના રાજા મંત્રી અને પ્રજાને જે ખુશખુશાલ આશા મળી હતી, તેમાં પ્રતીક્ષા તે હતી, પણ શંકા ન હતી. હવે સુખદ આશાને - સહારે દિવસ પસાર થતા હતા અને એ દિવસોની ગણના અત્યારે તો નવ મહિના પસાર થાય ત્યાં સુધી જ હતી. - 2 ] અને રી કાજ હમારે આજ . હુએ યુવરાજ વાજ ગાઓ રી સખિ મંગલ ગાઓ રી.' અંતઃપુરની દાસીઓ તાળીના ગડગડાટના અવાજ સાથે ઉત્સાહમાં આવી એ વધામણી ગાતી ફરતી હતી. નવજાત શિશુને ખોળામાં લઈ મહારાણી કંચનસેના પ્રસૂતિ ઓરડામાંથી દાસીઓનો ઉત્સાહ જોઈ-જોઈ હસી રહી હતી. ક્યારેક એ પિતાના બાળક પર નજર ઠેરવતી અને કયારેક દાસીઓની દોડા દેડ જેતી.' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust