________________ - ; , ' ' 282 કર્મ-કૌતુક-જે. રાણી કંચનસેનાએ કહ્યું : - “તમે મારી વાત વચમાંથી જ કાપી નાખી, હું જે કહેવા માંગતી હતી એ તમે સાંભળ્યું જ નહીં. મને વર્તમાન જીવનમાં બધું સુખ છે. પરંતુ સંતાનનું દુઃખ છે. એ કેવી રીતે દૂર થશે ?" - રાજા બોલ્યા : તે દુર વાત કરીશું કેવી રીતે દૂર થશે ? શું કરીએ આ બધી ક્રિયા છે. પહેલાં એ જાણ કે સંતાનનું દુખ કેમ છે. પછી એ મન કે સંતાનનું ડુંખ મિચ્યા અપનના કારણે છે. પ્રિયે! પૂર્વભવના કેઈ અશુભ કર્મના ફળ સ્વરૂપે સંતાનનું દુઃખ છે, એને જાણ. તને દુઃખ એ વાતનું નથી કે તું સંતાનહીન છે, પરંતુ એ માન્યતાને કારણે છે કે સંતાન પિતાનું હોય તે. પારકું સંતાન પિતાનું હોતું નથી. પિતાનું દેખાયું છે. તારી પ્રજા જ તારાં સંતાન છે. સાચું જાણે, સાચું માને તો આ દુઃખ રહેશે જે નહીં.” - ડીવાર રાણી ચૂપ રહી. પછી બોલી : - બ્રૌઢાવસ્થામાં તમે ચારિત્રનું પાલન કરશે, કારણ કે એ તમારા રાજવંશની પરંપરા છે. તેમને રાજ્ય આપી. હિંમેરા પિતાએ સંયમ લીધું, પણ તમે કેને રાજ્ય આપી . સંયમ લેશે? હું એ જાણવા માગે છે . " * P.P. Ac. Gunratnasur M.S. Pun Aaradhak Trust