________________ 288 કુમ-કૌતુક-૧ વિના જીવન નકામું છે, તેથી એ પૈસા ભેગે કરે છે. આ પ્રમાણે અનેક ભાતિઓને કારણે એ અજાણતાં પણ કર્મબંધન કરી બેસે છે. એનું એક ઉદાહરણ જ પૂરતું રહેશે. “તમને કઈ એ ગાળ આપી. તમને ગુસ્સો આવી ગયો અને તમે ગાળ આપનારને ડંડ મારી દીધો. એ હિંસા થઈ. તમે ડંડ મારી દુસહ કર્મબંધન કરી લીધું. તમે કહેશે કે મારા ગુસ્સાનું કારણ, અમુક વ્યક્તિની ગાળ છે. તમે જે જાણે છે અને માનો છો એ ખોટું છે, તેથી ખાટી ક્રિયા થઈ ગુસ્સાનું કારણ ગાળ નથી, તમારી અંદર રહેલો અહંકાર છે. ગાળ તે એક પ્રસંગ છે. ગુસ્સો તમારી અંદર હતો, ગાળરૂપી પ્રસંગ પર એ પ્રગટ થઈ ગયો. જે ગાળનું કુવચન જ ગુસ્સાનું કારણ હોય તે દુષ્ટોના કુવચન સાંભળી સાધુ લોકો કેમ હસતા રહે છે? તેથી હું જાણવા અને માનવાને કારણે તમે દુસહ કર્મોનું બંધન કરો છે. કર્મોથી બચે. જે કરીને આવ્યા છે, તેને ભોગવી રહ્યા છે અને જે કરશો, તેને ભોગવશે. છે . મુનિશ્રીએ ઘણા સમય સુધી બોધ આપ્યો. બધા કૃત-કૃત્ય થઈ ગયા. જ્યારે બોધ પૂરે થયે તો ઘણાએ પિતાની શંકાએ પૂછી. ત્યાર પછી બધા મુનિ-વંદના કરી પોત-પોતાના ઘરે આવ્યા. રાજા જિતશત્રુ અને રાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust