________________ 279 કમકૌતુક-૧ મગજ પછી હૃદય છે એ બંને પછી હાથ અથવા મગજ કિયાને કમ છે. મગજને વિચાર, હદયના હાવ-ભાવ અને હાથની કિયા. તેથી આપણે જે કરીએ તેને પહેલાં જાણીએ, પછી માનીએ અને ત્યારે કરીએ. તેથી કર્મને કમ થો, જાણવું માનવું અને કરવું. “પરંતુ આજે તે બધા કરવાની પાછળ પડયા છે. જાણવા અને માનવાને છોડી નાખ્યું છે. બધા આ જ કહે છે, શું કરીએ ? કે એમ નથી કહેતું કે શું જાણે, શું માને ? એનાથી ગોટાળે છે. તાવ આવવાથી કહેવાય છે કે શું કરીએ, કયે ઉપચાર કરીએ ? પરંતુ પહેલાં એ જાણે કે તાવ આ જ કેમ, પછી એ માને કે તાવ નહીં આવે. ત્યારે કરવાનું રહ્યું શું ? મનુષ્ય ! જાણવાનું શું છે, માનવાનું શું છે ? અંધારું છે. અંધારામાં દેરડું લટકે છે. અંધારાને કારણે આપણને ભ્રમ થયે કે સાપ છે. આપણે જોયું છે કે સાપ છે પછી માન્યું એ કરડશે. ત્યારે ક્રિયા એ થઈ કે ભાગ્યા અને પડી ગયા. તો બેટું જાણવા અને ખોટું માનવાને કારણે ખોટી ક્રિયા થઈ . છે તેથી તમારી અને સાધુની ક્રિયાઓ એક સરખી હોઈ શકે છે. પણે તેની પાછળ જે વિચાર અને ભાવ જાણવોને-માનવાને છે, એમાં તફાવત છે. આ સંસાર એ જાણે છે કે ધનમાં સુખ છે અને એ માને છે કે ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust