________________ કમ-કૌતુક-૧, મુનિશ્રીએ ઉપદેશ આપતાં કહ્યું : કર્મ કૌતુક છે. કૌતુક એટલે કે તમાશો કરનાર. આપણે બધા શું છીએ? કમ કૌતુકના હાથની કઠપૂતળાઓ. એ આપણને નચાવે છે, કોતુક કરે છે–તમાશે બતાવે છે, અને આપણે પોતે પણ પોતાના નાચને. તમાશે જોઈએ છીએ, તેને નચાવ્યા નાચીએ છીએ. ત્યારે શું કરીએ ? ન નાચીએ? નાચવું તો પડશે. જ, કારણ કે આપણે કર્મોથી બંધાયેલા છીએ. કર્મ જંજીરૂ છે, જે આપણને બાંધે છે. જંજીર લોઢાની પણ છે અને સેનાની પણ છે. બંને જંજીર છે. અશુભ કર્મોનાં બંધન લેઢાની શંખલા છે અને શુભ કર્મબંધને સોનાની જંજીર: છે. બંધને બંને જ છે. તેથી કાપવાના બંનેને છે. તેનું એક માત્ર સાધન છે, ચારિત્ર. ચારિત્ર એટલે સાધુચર્યા–મહાવ્રતોનું પાલન “મહાન છો! તમે કહેશે કે કર્મ કર્યા વિના. અમે રહીએ કેવી રીતે? સંસારમાં રહી કર્મ તે કરવાં જ પડે છે. ખોવું, પીવું, ઊંઘવું, ઊઠવું; બેસવું–આ. બધા કર્મો સાધુ શ્રમણ પણ કરે છે. તમે સાચું કહે છે... પેટ ભરવા માટે ગોચરી અમે પણ કરીએ છીએ. તમે પણું કંઈક કરે છે. તમે ખેતી, સેવા, વેપાર કરે છે.. - ધંહાન આત્માઓ ! કરવું એ ક્રિયા છે. ક્રિયા માર્ગે - કર્મ નથી. ક્રિયા હાથ છે. હાથને પહેલાં મગજે છે.. , P.P. Ac. Gunratnasuri M.S.